ek racchana


સાવ સોરી કટ્ટ પાટી ચાલ એકડો ઘુત્તીયે
સૌ નિરાશાઓ દાટી ચાલ એકડો ઘુન્તીયે


ભાઈ, મૃત્યુ લોક માં, કૈક તો કરવું પડે છે.
પામવાને દાલ બાત્તી ચાલ એકડો ઘુન્ત્તીયે.

સત્ય  કેવળ સત્ય છે , એ વાત ને જાણી છતા.
જુઠ ને સોળે ચડેલો,     એ જ સમજાતું નથી.

સ્વાર્થ કેરા સંબંધો માં આટલો શું ગૂંચવાયો,
મુક કાતર છોડ  આટી ચલ એકડો ઘુતીયે.

ઈટ પર ઈટ ગોઠવીને એ ભલે ઉચે ગયો,
એક દી મળશે જ માટી ચાલ એકડો ઘુતીયે...




No comments

Powered by Blogger.