ખુશખબર.....ખુશખબર.....ખુશખબર.....

ખુશખબર.....ખુશખબર.....ખુશખબર.....
સૌ શિક્ષણપ્રેમી જનતાને જણાવવાનું કે આપના વિસ્તારમાં ટુક સમયમાં શરુ થાય છે એક નવી શાળા.....
જ્યાં આપના બાળકોને ગણવેશ , થોકબંધ પુસ્તકો કે હોમવર્ક ના ભાર વિના સહજતા , સ્વાભાવિકતા અને દંભ વગર જીવન જીવવાના પાઠ શીખવાડશે ......
સાથે...સાથે .. ઝાડપર ચડવાના - નદીમાં તરવાના - તોફાન મસ્તી કરવાના - પાચીકા , ગીલ્લીદંડા અને થપ્પો'દા રમવાના તાસ લેવાશે....
તો તમારા બાળકોને ગોખણપટ્ટી , નકલખોરી - અને બીબાઢાળ પ્રવૃતિઓ થી બચાવવા આજે જ આ શાળા માં પ્રવેશ આપવો.......
અને એ પણ સાવ ..."" મફત .....""
કેતન મોટલા " રઘુવંશી "

No comments

Powered by Blogger.