"ગર્ભપાતથી બચાવવા બાળાનો માં ને પત્ર"

માં તું તો મને બચાવજે...
કાલે દવાખાનેથી આવ્યા પછી તમારી વાત સાંભળી હું તો સાવ ડઘાઈ જ ગઈ,
તમારે દીકરો જોઈએ છે ને ?
પણ , માં હું દીકરો તો નથી છતાં તમોને વચન આપું છું કે તમોને ક્યારેય દીકરાની ખોટ નહિ
પાડવા દઉં.
ને માં તું તુયે મને દીકરો માની , મારી રક્ષા કરજે ,,,,,,
મારી વાત પર વિશ્વાસ રાખજે ....
પપ્પાને સમજાવજે ....,
મને આ જગત જોવાની એક તક આપજે....
   # કેતન મોટલા " રઘુવંશી"

No comments

Powered by Blogger.